ટેલિવિઝન સ્ટાર એક્ટ્રેસ અંકિતા લોખંડેએ હાલમાં જ ન્યૂ તસવીરો શેર કરી છે
આ વખતે અંકિતા લોખંડેએ બ્લેક ગાઉનમાં કાતિલ ફિગર બતાવ્યુ છે
એક્ટ્રેસ અંકિતા લોખંડેએ લેટેસ્ટમાં સોશિયલ મીડિયામાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે
અંકિતાએ તેનો લુક કમ્પ્લીટ કરવા માટે સામાન્ય મેકઅપ કર્યો છે
તસવીરોમાં ઘરનો માહોલ એકદમ પોઝિટિવ જોવા મળી રહ્યો છે