અંકિતા દવેની નવી તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી છે
વેબસીરીઝ ગર્લ અંકિતા દવેએ આ વખતે સ્ટાઇલિશ અંદાજમાં પૉઝ શેર કર્યા છે
અંકિતા દવેએ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી હી છે
અંકિતા દવે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી
અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો