ગુજરાતી એક્ટ્રેસ અંકિતા દવે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે.
તાજેતરમાં તેણે નવા ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
નવા લૂકમાં અંકિતા ટ્રેંડિ અને આકર્ષક જોવા મળી રહી છે.
ZID વેબ સિરીઝથી કરિયરની શરૂઆત કરનાર અંકિતા અનેક પ્રોજેક્ટમાં નજરે પડી ચૂકી છે.
શૃંગારદાન’ જેવી વેબ સિરીઝમાં તેનું અભિનય પણ પ્રશંસનીય રહ્યો છે.
અંકિતા દવેના લૂક્સ અને સ્ટાઈલ ફેન્સમાં ચર્ચાનો વિષય બને છે.
એક્ટ્રેસ રાજકોટની રહેવાસી છે અને આજે પણ સતત નવા કામમાં વ્યસ્ત છે.