બીચ લુકમાં અંકિતા દવેના દિલ ધડકાવતા પોઝ વાયરલ! 

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપથી લૂકને પરફેક્ટ બનાવ્યો 

દરિયાની સામે હોટ એન્ડ ક્લાસી પોઝ આપીને ફેન્સને મંત્રમુગ્ધ કર્યા 

અભિનયની શરૂઆત ZID (2020) થી કરી હતી, હવે અનેક વેબ સિરીઝમાં નજરે પડે છે 

શૃંગારદાન’ જેવી વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં અભિનયથી ચર્ચામાં રહી છે 

સોશિયલ મીડિયા પર અંકિતા દવે દરરોજ ફોટા-વીડિયો શેર કરીને લોકપ્રિય બની રહી છે 

રાજકોટની આ સ્ટાર ગર્લના હોટ લુક જોઈને ફેન્સ ફરી એકવાર દિલ હારી ગયા!