અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે

તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે  

તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે  

અંકિતા દવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે 

તે બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે

અભિનેત્રી અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે