અંકિતા દવેનું ગ્લેમરસ અવતાર ફરી ચર્ચામાં
મોડેલ, અભિનેત્રી અને બ્લોગર તરીકે ઓળખાતી અંકિતા દવે ચર્ચામાં છે
સોશિયલ મીડિયા પર રહે છે ખૂબ જ એક્ટિવ
હોટ અને બોલ્ડ તસવીરોને કારણે વારંવાર લાઈમલાઇટમાં
તેના મ્યુઝિક વીડિયો આવતાની સાથે જ થઇ જાય છે વાયરલ
ઇન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે
TikTok વીડિયો વડે શરૂ કરી હતી પોતાની કારકિર્દી