અભિનેત્રી અંકિતા દવેના હૉટ લૂકથી ઇન્ટનેટનો પારો ચઢી ગયો છે
અંકિતા દવે છે હૉટનેસની દુકાન, તમે પણ તસવીરો જોઇલો
ઓપન કર્લી બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી
અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો