અંકિતા દવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ અને ઇન્ફ્લ્યુએન્સર છે.
તેણે 2020માં હિન્દી વેબસિરીઝ ‘ZID’થી અભિનય કારકિર્દી શરૂ કરી.
શૃંગારદાન’ જેવી વેબસિરીઝમાં તેમના પાત્રને ઘણું પસંદ કરાયું
રાજકોટમાં જન્મેલી અંકિતાનું બાળપણ ગુજરાતમાં વિત્યું.
તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
અંકિતાનું એક મ્યુઝિક વીડિયો "રિશ્તા હો ઐસા" પણ ચર્ચામાં રહ્યું હતું.
1. પોતાના ટેલેન્ટ અને શૈલીથી અંકિતા યુવાનોમાં લોકપ્રિય બની છે.