અભિનેત્રી અંકિતા લોખંડેએ ન્યૂ લૂકમાં જલવો બતાવ્યો છે
તાજેતરમાં જ અંકિતા લોખંડેએ ફ્લાવર પ્રિન્ટ લૂક શેર કર્યો છે
કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અંકિતાએ લૂકને કેરી કર્યો છે
અંકિતા લોખંડે રિવીલિંગ આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી છે
લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે