અંજલીએ નવા ગીત ‘ધડકે યે દિલ’ માટે પિંક સાડી પહેરી.
ગ્લેમરસ લુકમાં તસવીરો શેર કરીને ફેન્સને મોહી લીધા.
સાડી લૂકમાં અંજલી ખૂબ જ હોટ અને અદભુત લાગી રહી છે.
ફેન્સ અંજલીના આ લૂક પર બેહદ ફિદા થયા છે.
કચ્ચા બદામથી પોપ્યુલર થયેલી અંજલી હવે બોલ્ડ લૂકથી ફરી ચર્ચામાં છે.