સોશિયલ મીડિયા પર સક્રિય અંજલિ અરોરા સતત લાઈમલાઇટમાં રહે છે.
'કાચા બદામ' ગીતથી overnight ફેમસ થઈ હતી અંજલિ.
નાની ઉંમરમાં તેણે સોશિયલ મીડિયા દ્વારા કમાણી શરૂ કરી દીધી હતી.
અંજલિ ‘લોકઅપ’ રિયાલિટી શોની પણ ભાગ રહી ચૂકી છે.
તેના ગ્લેમરસ લૂક્સ ફેન્સમાં હંમેશા ચર્ચામાં રહે છે.
ઇન્સ્ટાગ્રામ પર અંજલિની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે.
પર્સનલ લાઈફ અને સ્ટાઈલને લઈને અંજલિ ચર્ચાનો વિષય બને છે.