અંજલી અરોરા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે
કચ્ચા બદામ સોંગના કારણે જાણીતી બની હતી
અંજલીએ ઈન્સ્ટા પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે
નવા લૂકમાં એક્ટ્રેસ બ્લેક જેકેટમાં જોવા મળી
બ્લેક જિન્સ અને જેકેટમાં અંજલી લાગી હોટ
કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
અંજલીનો ગ્લેમરસ લૂક થયો વાયરલ