'કાચા બદામ' ફેમ અંજલિ અરોરા આજે કોઈ ઓળખની મહોતાજ નથી, તેનો નવો લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
અંજલિએ ટ્રેન્ડિંગ આઉટફિટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અને ગ્લેમરસ અવતાર ફેન્સ સાથે શેર કર્યો છે.
મિનિમલ જ્વેલરી અને કિલર એક્સપ્રેશન સાથે અંજલિ અરોરાએ કેમેરા સામે કમાલના પોઝ આપ્યા છે.
અંજલિની દરેક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને ફેન્સ ક્રેઝી બને છે.
ફેન્સ તેની ફેશન સેન્સ અને કિલર અદાઓના જોરદાર વખાણ કરી રહ્યા છે, લાઈક્સનો વરસાદ થઈ રહ્યો છે.