Anjali arora: દરિયાકાંઠે અંજલી અરોરાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ બોલ્ડ અંદાજ

કચ્ચા બદામ પર રીલ્સ બનાવીને દેશભરમાં જાણીતી બનેલી અંજલિ અરોરાએ પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે.  

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેના ડાન્સ વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. 

અંજલીએ હાલમાં પોતાના બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.  

નવા લૂકમાં એક્ટ્રેસ દરિયાકાંઠે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.