હાલમાં જ તૃપ્તિ ડિમરીનો બ્લેક ગાઉનમાં એકદમ હૉટ અંદાજ સામે આવ્યો છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
હાલમાં જ અભિનેત્રીએ બ્લેક આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે
તૃપ્તિએ એનિમલ ફિલ્મમાં હોટ પોઝ આપી તહેલકો મચાવી દિધો છે
રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં જોવા મળેલી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી હાલ નેશનલ ક્રશ બની છે