અનન્યા પાંડે દરેક લૂકમાં સુંદર દેખાય છે 

હાલમાં અભિનેત્રીએ સાડીમાં શેરી તસવીરો શેર કરી 

સિમ્પલ સાડી લૂકમાં અનન્યાની અદાઓએ ચાહકોને જીતી લીધા 

કેમેરા સામે તેણે દીવી જેવો પોઝ આપ્યો 

ચંકી પાંડેની દિકરી હોવા છતાં પોતાની ઓળખ બનાવી છે 

સોશિયલ મીડિયા પર લૂક થઈ ગયો છે વાયરલ 

ચાહકો તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે