બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં વિદેશમાં વેકેશન માણી રહી છે 

આ ફોટામાં અનન્યા પાંડે લાલ બિકીનીમાં કિલર લાગી રહી છે.

અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં વિદેશમાં વેકેશન માણી રહી છે

જેમાં તે લાલ બિકીની પહેરીને પોતાનો કિલર લુક બતાવી રહી છે.

અનન્યા હાલમાં ક્રોએશિયા દેશમાં તેના મિત્રો સાથે વેકેશન માણી રહી છે.