બોલિવૂડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર અદભૂત તસવીરો શેર કરી છે

અનન્યા પાંડે અલગ-અલગ બિકિનીમાં જોવા મળી રહી છે તેણે બિકિનીમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે.

અનન્યાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અનન્યાના લેટેસ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અભિનેત્રી છેલ્લે ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મમાં જોવા મળી હતી. CAKnowledgeના રિપોર્ટ અનુસાર અનન્યા અંદાજે 42 કરોડ રૂપિયાની માલિક છે

તે એક ફિલ્મમાં કામ કરવા માટે નિર્માતાઓ પાસેથી લગભગ 2 કરોડ રૂપિયા લે છે.