બોલિવૂડની અભિનેત્રી અમાયરા દસ્તૂરે નવું ફોટોશૂટ કરાવ્યું છે

અમાયરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી અદભૂત તસવીરો શેર કરી છે

અમાયરાએ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

તસવીરો તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.  

અવનીત કૌરે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે