અમાયરા દસ્તુરનો હોટ રેડ લૂક થયો વાયરલ  

સ્ટાઈલિશ રેડ લૂકમાં પોઝ આપતી જોવા મળી  

અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો પણ બન્યા દિવાના  

અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી ફિગર ફ્લોન્ટ કર્યું  

અમાયરાનો સ્ટાઈલિશ લૂક વાયરલ થયો છે  

રેમ્પ પર નવા રેડ લૂકમાં જોવા મળી હતી

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર તસવીરો શેર કરી છે