બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તૂરે તાજેતરમાં નવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.  

બોડી ફિટિંગ ડ્રેસમાં અમાયરાનો સ્ટનિંગ લુક ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. 

અમાયરાએ કર્વી ફિગર ફ્લોન્ટ કરતા આકર્ષક પોઝ આપ્યા છે. 

સુંદર તસવીરોમાં અભિનેત્રીની ગ્લેમરસ અદાઓ ચાહકોને દીવાના બનાવી રહી છે. 

મુંબઇમાં જન્મેલી અમાયરાએ મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. 

2013માં ફિલ્મ ‘ઈશ્ક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અમાયરા 25થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી અમાયરા દસ્તૂરનો લેટેસ્ટ લૂક ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.