અમાયરા દસ્તુર પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી

બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી

અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી

આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી

અમાયરા બોલીવુડમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે

માયરા બોલિવૂડની સાથે સાથે સાઉથ સિનેમામાં પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે