આ વખતે શૉર્ટ્સ ડ્રેસમાં અમાયરા દસ્તૂરે શાનદાર પૉઝ આપ્યા છે
ટીવી બાદ ફિલ્મી કેરિયરમાં અમાયરાએ અનેકવાર ચઢાવ-ઉતાર જોયા છે
અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી
ફિલ્મ 26 જુલાઈ 2013એ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે હતો
વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી