એમીએ રેડ કલરના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી 

તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.

તે બોલ્ડ પોઝ આપી રહી છે.

તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટ્રેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે.

એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે