ભારતીય ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ એમી એલા ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે
એક્ટ્રેસે તાજેતરમાં સ્વિમિંગ પૂલમાંથી બિકિની તસવીરો શેર કરી છે.
એમીને ઘણીવાર કેટરિના કૈફ જેવી દેખાવા બદલ પણ ઓળખવામાં આવે છે.
તસવીરોમાં એમી અલગ અલગ બોલ્ડ પોઝ આપતી નજરે પડી રહી છે.
એમી એડિથ કોવાન યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયાની ગ્રેજ્યુએટ છે.
એ અભિનેત્રી, મોડલ અને એક શાનદાર ડાન્સર તરીકે પણ જાણીતી છે.
એમીની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.