એમી એલા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી અને મોડેલ છે  

તે ડાન્સ અને લાઈફસ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે.  

તે અલ્હાબાદની રહેવાસી છે અને દેશભરમાં તેની ફેન ફોલોઈંગ છે.  

તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે.

એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે