અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો તોતિંગ વધારો ઝીંકાયો. 

અમૂલ ગોલ્ડ, શક્તિ અને તાઝા સહિતની તમામ બ્રાન્ડ્સ આજથી મોંઘી થઈ. .   

નવી કિંમતો મુજબ હવે અમૂલ ગોલ્ડ એક લિટરના ₹68 પર પહોંચ્યું. 

પશુ આહાર અને ઓપરેશનલ ખર્ચ વધવાને કારણે ડેરીએ ભાવ વધાર્યા. 

દૂધના ભાવ વધતા મધ્યમ વર્ગના ઘરના બજેટ પર સીધી અસર પડશે.