આમળાને અમૃત ફળ કહેવામાં આવે છે
આમળનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે
જો કે, આમળાના પાન પણ ખુબ ગુણકારી છે
સવારે ખાલી પેટે આમળાના પાન ખાવાથી અનેક લાભ થાય છે
આ શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદ કરે છે
પેટની સમસ્યા ધરાવતા લોકો માટે આમળાના પાન ફાયદાકારક છે
આમળાના પાન ખાવાથી નબળાઈ, થાક દૂર થાય છે