અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે કચ્છના રણની સફરને એન્જોય કરી રહી છે

તાજેતરમાં નવ્યા નવેલી નંદા 'કચ્છના રણ' ની યાત્રા પર ગઈ હતી. જેની તસવીરો નવ્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી

જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. ફોટામાં નવ્યા હસતાં હસતાં પોઝ આપતી જોવા મળી

નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર તેમની તાજેતરની કચ્છના રણની ટ્રીપની તસવીરો શેર કરી છે

નવ્યા હાલમાં અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) માં અભ્યાસ કરી રહી છે

નવ્યા પ્રોજેક્ટ નવેલી નામનો એક NGO ચલાવે છે.