છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. 

રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે

અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે.  

અંબાલાલ અનુસાર, 4 થી 8 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે. 

જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. 5 નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે.