'શકિત' વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

અરબી સમુદ્રમાં ઉદભેવલું વાવાઝોડું શક્તિ હાલ તો ઓમાન તરફ આગળ વધી રહ્યું છે

 જોકે આજે વાવાઝોડું શક્તિ 130 ડિગ્રીએ યુ-ટર્ન મારશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે વાવાઝોડુ શક્તિ યુ-ટર્ન લેતાની સાથે જ સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં અસર વર્તાવવાનું શરૂ થશે.