ઉનાળાની સિઝનમાં શરીરને ઠંડક આપવા અને હાઇડ્રેટેડ રાખવા માટે લીચીનો રસ ખૂબ જ ગુણકારી છે. 

લીચીમાં ભરપૂર માત્રામાં પાણી અને વિટામિન C હોય છે, જે ગરમીમાં ત્વચાને ચમકદાર રાખે છે.

આ જ્યુસ શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવી રાખે છે, જેનાથી અશક્તિ અને ચક્કર આવતા નથી.

તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.

જોકે, માર્કેટના પેકેજ્ડ જ્યુસને બદલે ઘરે બનાવેલો તાજો અને સુગર વગરનો લીચી જ્યુસ પીવો જ હિતાવહ છે.