કાચી કોથમીર ખાવાના અદભૂત ફાયદા

પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે

પેટના દુખાવાથી રાહત આપે છે

ભૂખ ન લાગવાની સ્થિતિમાં ભૂખ વધે છે.

શુષ્ક ત્વચા, ખરજવું વગેરેમાં ફાયદાકારક છે.

લીલા ધાણા, એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે

ધાણા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.