રીંગણના સેવનના ગજબ ફાયદા  

એનિમિયાની સમસ્યાથી રાહત આપે છે  

એનિમિયાના જોખમને ઘટાડવામાં પણ મદદરૂપ  

બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે રીંગણ

 રીંગણમાં વિટામિન-એ, વિટામિન-સી છે.  

 હૃદયના સ્વાસ્થ્ય માટે એક શ્રેષ્ઠ વિકલ્પ

રીંગણમાં (A, C, D, E, B-2, B-6, B-12), છે