એલોવેરા ચહેરાની સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક
એલોવેરાના ઉપયોગથી ચહેરો ચમકવા લાગે છે
એલોવેરાના ઉપયોગથી ચહેરામાં ચમક આવે છે
એલોવેરા એન્ટીઓક્સીડેંટલથી ભરપૂર છે
એલોવેરાનું જેલ કાઢી ચહેરા પર લગાવો
સ્કીન પર લગાવી યોગ્ય રીતે મસાજ કરો
એલોવેરામાં મધ અને લીંબુ નાખી ફેસપેક બનાવી શકો