એલિના ફર્નાન્ડિસનો હોટ રેડ લૂક વાયરલ

અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી  

  હાથમાં બ્લેક પર્સ સાથે આપ્યા શાનદાર પોઝ

એલિના ફર્નાન્ડિસ બોલીવૂડ એક્ટ્રેસ છે  

બોલ્ડ અંદાજને લઈ અભિનેત્રી ચર્ચામાં રહે છે

એલિના બિકિની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે