રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનો બાળપણનો ક્રશ હતો રણબીર કપૂર
બોલિવૂડનું ફેમસ કપલ છે રણબીર કપૂર અને આલિયા
14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કર્યા
8 નંબર રણબીર કપૂરનો લકી નંબર છે
બંને 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં સાથે જોવા મળ્યા હતા
ચાહકોને આ જોડી ખૂબ જ પસંદ આવી હતી