અલાયા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે
તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે
અલાયા ફર્નિચરવાલાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરમાં તે મોનોકિનીમાં જોવા મળી રહી છે
આ ફોટોઝમાં આલિયા બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે
તેના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે
અલાયાએ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું