અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે

અલાયા એફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

અલાયાની લેટેસ્ટ તસવીરોએ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે

ભિનેત્રી અલાયા એફએ ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે

જેમાં લોકો અભિનેત્રીને જોઈને ઉગ્ર કમેન્ટ કરતા જોવા મળ્યા

અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અભિનેત્રીએ જવાની જાનેમનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો