પૂજા બેદીની પુત્રી અને બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફનો બિકીની લુક વાયરલ થયો છે.
બ્લેક બિકીનીમાં અલાયા એફ પોતાની પરફેક્ટ ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી.
સમુદ્ર કિનારે વેકેશન એન્જોય કરતી અલાયાના આ બોલ્ડ પોઝ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે.
અલાયા પોતાની ફિટનેસ અને બોલ્ડનેસ માટે યુવા ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે.
બ્લેક બિકીની પિક્ચર્સે ઇન્ટરનેટ પર આવતાની સાથે જ ધમાકો મચાવી દીધો છે.