ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ હાલમાં જ હૉટ લૂક કેરી કર્યો છે  

આકાંક્ષાનો ગ્લેમરસ લૂક સામે આવ્યો છે, ફેન્સ જોઇને પાણી-પાણી થઇ રહ્યાં છે  

બ્લેક ચશ્મા, ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

ફેમસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે

આંકાક્ષાએ બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે