ભોજપૂરી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી દરેક લૂકમાં હોટ લાગે છે. 

તાજેતરમાં તેણે ઇન્સ્ટા પર સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે. 

નવા લૂકમાં આકાંક્ષા શાનદાર પોઝ આપતી જોવા મળી. 

ફેન્સ તેના લૂકના વખાણ કરતા અટકતા નથી. 

– આકાંક્ષા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. – 

તેના ગ્લેમરસ અંદાજે ચર્ચા જમાવી છે. 

અલગ-અલગ પોઝમાં એક્ટ્રેસનો સ્ટાઇલિશ લૂક ફેન્સને ભાવે છે.