આકાંક્ષા પુરીનો ગ્લેમરસ લુક ફરી વાયરલ
અભિનેત્રી આકાંક્ષા પુરી હંમેશા સોશિયલ મીડિયા પર રહે છે ટ્રેન્ડમાં.
તેણે તાજેતરમાં ટ્રાન્સપરન્ટ ફ્રોકમાં ફોટોશૂટ કર્યું છે.
આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
તે ભોજપુરી એક્ટર ખેસારી લાલ સાથે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી હતી.
આકાંક્ષાએ ફિલ્મ ‘ત્રિવિક્રમ’થી કરી હતી કરિયરની શરૂઆત.
ટાઈગર શ્રોફ સાથે પણ તેણે બે મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે.