આકાંક્ષા પુરીએ ટીવી અને મોડેલિંગની દુનિયાથી ભોજપુરી સિનેમામાં પોતાની ઓળખ બનાવી છે.

તેની ફિટનેસ અને હોટનેસને લઇને અનેકવાર ચર્ચામાં રહે છે.

પવન સિંહ અને ખેસારી લાલ યાદવ જેવા ભોજપુરી સ્ટાર્સ સાથેના તેમના સુપરહિટ ગીતો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયા છે.

તાજેતરમાં અભિનેત્રીએ ઓરેન્જ કલરના ડ્રેસમાં એક ફોટોશૂટ કરાવ્યું

જ્યાં તેણીએ કેમેરા સામે તેના એબ્સ ફ્લોન્ટ કર્યા હતા.

આકાંક્ષા પુરીએ ક્રોપ ટોપ અને કટ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું

તેનું ગીત 'લટક જૈબ' તાજેતરમાં રિલીઝ થયું હતું, જેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ હતી.