આકાંક્ષા પૂરીએ ગ્લેમરસ સાડીમાં પોતાના નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

સાડી લૂકમાં અભિનેત્રીએ કેમેરા સામે અલગ-અલગ પોઝ આપીને પોતાની સ્ટાઇલ રજૂ કરી છે. 

આકાંક્ષાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજની તસવીરોને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

અભિનેત્રી ટીવી અને મનોરંજન ક્ષેત્રમાં પોતાના કામ તથા ફેશન લૂક્સ માટે જાણીતી છે. 

સાડી સાથેનો તેનો સ્ટાઇલિશ અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.