આકાંક્ષા પુરી હાલમાં આફ્રિકામાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી તેની ગ્લેમરસ તસવીરો સામે આવી છે. 

અભિનેત્રીએ આફ્રિકાના સુંદર માહોલ વચ્ચે અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે. 

આકાંક્ષા પુરી પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફેશન માટે સોશિયલ મીડિયા પર જાણીતી છે. 

નવી તસવીરોમાં અભિનેત્રીનો આત્મવિશ્વાસભર્યો અંદાજ અને વેકેશન વાઇબ જોવા મળી રહ્યો છે. 

આકાંક્ષા પુરીની આફ્રિકા વેકેશન તસવીરોને સોશિયલ મીડિયા પર ચાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.