ઐશ્વર્યા સુષ્મિતાનો નવો ગોલ્ડન લૂક ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

ઓપન બ્લેક હેર અને હાઇ હીલ્સ સાથે લૂકને ગ્લેમ ટચ આપ્યો. 

મિનિમલ મેકઅપ અને બોલ્ડ અંદાજથી કેમેરા સામે ધમાકેદાર પોઝ આપ્યા. 

‘ખાખી: ધ બિહાર ચેપ્ટર’માં દેસી લૂક આપનારી ઐશ્વર્યા રિયલ લાઇફમાં ખુબ ગ્લેમરસ છે. 

નાઇટ મોડ બાલકની ફોટોશૂટમાં હટકે પોઝથી ચોંકાવી દીધા. 

ઐશ્વર્યા હંમેશા તેના હૉટ ફોટોશૂટથી ફેન્સના દિલ જીતતી રહે છે. 

અભિનેત્રીના તમામ તાજા ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યા છે.