અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટે ડેઇલી બેસિસ પર ટ્રાયલ શરૂ કરી છે.
સરકારી વકીલ દ્વારા આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ મહત્ત્વના સાક્ષીઓ રજૂ કરાયા.
FSL રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવાઓ કોર્ટ સમક્ષ મજબૂત રીતે મૂકવામાં આવ્યા.
ગુનાની ગંભીરતા જોઈને કોર્ટે તથ્ય પટેલની જામીન મેળવવાની અરજી ફરી ફગાવી.
પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે કેસની સુનાવણી તેજ ગતિએ ચાલી રહી છે.