અમદાવાદ ATSને મોટી સફળતા મળી છે ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમના આરોપમાં પાંચ શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા છે 

તપાસ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી અને પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે   

ફેન્સે ફોટોઝને ભારે પસંદ કર્યા હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મસુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે 

આરોપીઓના સંપર્કો અને અન્ય સંભવિત કડીઓની તપાસ ચાલી રહી છે   

તપાસના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા છે