અગ્નિવીર યોજના શું છે?
ભારત સરકારની નવી યોજના હેઠળ યુવાનોને 4 વર્ષ માટે સેવામાં લેવાશે. આ યોજના "અગ્નિપથ યોજના" તરીકે જાણીતી છે.
કોણ બની શકે અગ્નિવીર?
ઉંમર: 17.5 થી 21 વર્ષ
લાયકાત: 10મા કે 12મા પાસ
શારીરિક અને લેખિત પરીક્ષા પછી પસંદગી થાય છે.
ભરતી પ્રક્રિયા કેવી હોય છે?
1. ઓનલાઇન અરજી
2. કોમ્યુટર આધારિત ટેસ્ટ
3. ફિઝિકલ ટેસ્ટ
4. મેડિકલ પરીક્ષા
5. ડોક્યુમેન્ટ વેરીફિકેશન
પગાર અને ફાયદા
પ્રારંભિક પગાર ₹30,000 થી શરૂ
4 વર્ષે સેવા નંધપત્ર ₹11.71 લાખ સુધી
અન્ય ભથ્થાં અને પ્રમાણપત્રો પણ મળે છે.
દેશસેવાની તક – તમારા માટે!
યુવાનો માટે દેશસેવાનો ગૌરવમય મોકો
સૈનિક બનવાની તક હવે તમારા હાથમાં
👉 આજેજ અરજી કરો
!